નદી કે પછી હું ?

હજુય વેદના અનુભવાય છે, મેં પોતે જ તો ઠોકર મારી’ તી.એ પળો જે રમવાની,ભમવાની અને શેરીઓ ખૂંદવાની હતી. જાણે, તાજું અવતરેલું ઝરણું, પર્વતમાળાની ગોદમાં જન્મ્યું’ તું.નાજુક અને ખળખળતું, કુદરતી સૌન્દર્ય જેના ભાગ્યમાં હતું. વિચારોનું વહેણ એટલું તે જોરમાં હતું, પ્રશ્નો હજારો જમા થયા’તા,જવાબોની ઝંખનાની સાથે સાથે પળેપળે સવાલો વધતા જતા’તા. મોટા થયા વિના સાચી દુનિયા… Continue reading નદી કે પછી હું ?